Talati Practice MCQ Part - 9
'સંઘમ્ શરણમ્ ગચ્છામિ' કયા ધર્મનું બોકવાક્ય છે ?

સિંહાલી ધર્મ
શીખ ધર્મ
બૌદ્ધ ધર્મ
જૈન ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

વૃક્ષો તથા લીલી વનસ્પતિ
પશુપક્ષીઓ
જળ
માનવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
જંગલમાં વસનાર લોકો

આરણ્યક
જંગલી
પછાત
આદિવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
વિલિયમ શેકસપિયર
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP