કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં એનાયત કરાયેલા વુલ્ફ પુરસ્કારો ક્યા દેશના વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાય છે ?

ઈઝરાયેલ
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ?

હૈદરાબાદ
મુંબઈ
ગાંધીનગર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
રાષ્ટ્રીય પ્રોટીન દિવસ (National Protein Day) ક્યારે મનાવાય છે ?

26 ફેબ્રુઆરી
25 ફેબ્રુઆરી
28 ફેબ્રુઆરી
27 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ?

જેરુસલેમ
નવી દિલ્હી
ન્યૂયોર્ક
અબુધાબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA)ના સહયોગથી રિવર સિટીઝ એલાયન્સ (RCA)ના સભ્યોની વાર્ષિક બેઠક ડ્રાઈવિંગ હોલિસ્ટિક એક્શન ફોર અર્બન રિવર (DHARA) 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

નાગપુર
નવી દિલ્હી
પુણે
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP