કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
આંતરરાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ ક્યારે મનાવાય છે ?

14 ફેબ્રુઆરી
16 ફેબ્રુઆરી
15 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે.
તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે.
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP