સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?

તુકારામ
એકનાથજી
સ્વામી સમર્થ
જ્ઞાનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ?

દસ્તાવેજ
અહેવાલ
પત્ર
રજા રીપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ઓડિટિંગ એટલે શું ?

ખાતાવહી તૈયાર કરવી
નાણાંકીય વ્યવહારની નોંધ કરવી
નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી
નાણાંકીય પત્રકો તૈયાર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નાણાંકીય વ્યવહારની ઉચિતતા (Propriety) તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે ?

આંતરીક ઓડીટ
સરકારી ઓડિટ
સંચાલન ઓડિટ
પડતર (Cost) ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP