કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનું પ્રથમ 3X પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે દષ્ટિહિનતા નિયંત્રણ માટે નીતિ લાગુ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ? મેઘાલય પ.બંગાળ આસામ ત્રિપુરા મેઘાલય પ.બંગાળ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? UNICEF ADB વર્લ્ડ બેંક FAO UNICEF ADB વર્લ્ડ બેંક FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચૂંટણી આયોગે મૈથિલી ઠાકુરને ક્યા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કર્યા ? બિહાર ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP