સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે ?

18 વર્ષ
12 વર્ષ
20 વર્ષ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?

ઊંધો સંબંધ છે.
કોઈ સંબંધ નથી.
સીધો સંબંધ છે.
વ્યસ્ત સંબંધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

આયાતો મોંઘી બને
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
નિકાસો સસ્તી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો.

320
400
300
240

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
શાકભાજી નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.

વૈકલ્પિક દ્વંદ્વ
તત્પુરુષ સમાસ
ઈતરેતર દ્વંદ્વ
સમુચ્ચય દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP