Talati Practice MCQ Part - 7
શબ્દસમૂહ : ‘ટચલી આંગળી પાસેની આંગળી’

મધ્યમા
તર્જની
અનામિકા
પ્રથમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકોએ ચિત્ર દોર્યો.

બાળકોથી ચિત્ર દોરાય છે
બાળકોને ચિત્ર દોરાવ્યા
બાળકો દ્વારા ચિત્ર દોર્યુ.
બાળકોથી ચિત્ર દોરોશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP