Talati Practice MCQ Part - 3 ટેંકનો ૩/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક 4/5 ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ? 120 લિટર 75 લિટર 100 લિટર 80 લિટર 120 લિટર 75 લિટર 100 લિટર 80 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આલેખ માટે પસંદ કરતા ડેટાને ___ કહે છે. DATA RANGE SERIES TITLE LEGEND DATA RANGE SERIES TITLE LEGEND ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ? અખો પ્રેમાનંદ દયારામ નર્મદ અખો પ્રેમાનંદ દયારામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ? નિસ્યંદન ઘનીભવન રિવર્સ ઓસ્મોસીસ બાષ્પીભવન નિસ્યંદન ઘનીભવન રિવર્સ ઓસ્મોસીસ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી મધુસુદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી મધુસુદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્ક્રોગ્રાફ એરોપ્લેન ટ્રાન્સફોર્મર થર્મોમીટર કેસ્ક્રોગ્રાફ એરોપ્લેન ટ્રાન્સફોર્મર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP