Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

10 મીટર
6 મીટર
3 મીટર
8 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હાસ્ય કથા ‘ફાટેલી નોટ’ કોની કૃતિ છે ?

જગદિશ ત્રિવેદી
જગદિશ જોષી
ધીરુભાલ ઠાકર
જગદિશભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય
નાનક
વલ્લભાચાર્ય
સૂરદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

નાધિયા
અંકિયા
કીક્કલી
મુઝરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP