ટકાવારી (Percentage) કઈ એક રકમનાં 40% 2000 થાય ? 8000 6000 5000 4000 8000 6000 5000 4000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ? 28 55 49 21 28 55 49 21 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% - 30% = 70%પાસ વિદ્યાર્થીઓ = 70 × 70/100 = 49સમજણજો કુલમાંથી 30% નાપાસ થયા હોય તો બાકીના વિદ્યાર્થી પાસ થયા હોય.
ટકાવારી (Percentage) એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ? 7980 7860 7800 7986 7980 7860 7800 7986 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 6000 × 110/100 × 110/100 × 110/100 = 7986 ત્રણ વર્ષ પછી વસ્તી
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 850 750 800 720 850 750 800 720 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ? 200 400 250 100 200 400 250 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. 93⅓% 92⅓% 83½% 93⅕% 93⅓% 92⅓% 83½% 93⅕% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 135 → 126 100 → (?) =(100/135)×126 = 93⅓%