Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 62% 72% 82% 42% 62% 72% 82% 42% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? ધર્મિકા શર્મિકા બર્મિકા હર્મિકા ધર્મિકા શર્મિકા બર્મિકા હર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિમય ક્લાઈવે વિલિયમ ટૅલે વિલિયમ બૅન્ટિકે વિલિયમ જ્યોર્જ વિલિમય ક્લાઈવે વિલિયમ ટૅલે વિલિયમ બૅન્ટિકે વિલિયમ જ્યોર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક એણે થી એક પણ નહીં ચોક એણે થી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મનીષા- શબ્દનો અર્થ શો થશે ? વિશ્વાસ ભાવના ઈચ્છા સફળતા વિશ્વાસ ભાવના ઈચ્છા સફળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'I love my country and I am proud of it’s rich and varied heritage.' - Meaning of heritage : Movement Point of concentration Something handed down from the past Rotation Movement Point of concentration Something handed down from the past Rotation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP