Talati Practice MCQ Part - 7 સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન કુતુબુદ્દીન ઐબક નાસિરુદ્દીન ઈલ્તુત્મિશ ગ્યાસુદ્દીન બલ્બન કુતુબુદ્દીન ઐબક નાસિરુદ્દીન ઈલ્તુત્મિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 280 મીટર 640 મીટર 420 મીટર 560 મીટર 280 મીટર 640 મીટર 420 મીટર 560 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઠક્કરબાપા સરોવર કયાં આવેલું છે ? સુરત ગાંધીનગર દાહોદ ડાંગ સુરત ગાંધીનગર દાહોદ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ? 2200 રૂપિયા 2100 રૂપિયા 2300 રૂપિયા 2000 રૂપિયા 2200 રૂપિયા 2100 રૂપિયા 2300 રૂપિયા 2000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ચાર્લ્સ વુડના ખરિતામાં કોને માટે શાળાઓ શરૂ કરવાની ભલામણ હતી ? આદિવાસીઓ માટે ગ્રામજનો માટે દલિતો માટે કન્યાઓ માટે આદિવાસીઓ માટે ગ્રામજનો માટે દલિતો માટે કન્યાઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 (2³)⁴÷ (2²)³ = ___ 64 12 128 256 64 12 128 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP