નફો અને ખોટ (Profit and Loss) 400 રૂા.માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3½% ખોટ જાય ? 386 રૂ. 396,50 રૂ. 414 રૂ. 403,50 રૂ. 386 રૂ. 396,50 રૂ. 414 રૂ. 403,50 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ? 9.5 11 12.5 10 9.5 11 12.5 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 9 - 8 = 1 8 1 100 (?) (100×1) /8 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો—નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. સ૨ખા ભાગે 6 : 4 : 5 9 : 6 : 10 3 : 2 : 2 સ૨ખા ભાગે 6 : 4 : 5 9 : 6 : 10 3 : 2 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 24 20 15 25 24 20 15 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ. કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 5% 7% 15% 9% 5% 7% 15% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 52 65 130 13 52 65 130 13 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.