સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 40,000 ના ખર્ચે મિલકતની પુનઃ સ્થાપના કરવામાં આવી જેમાં ₹ 60,000નો જૂનો માલસામાન વપરાતા તેનો સમાવેશ થાય છે ઉપરાંત ₹ 1,00,000 ના ખર્ચે નવું બાંધકામ કર્યું, જેમાં ₹ 10,000નો જુનો માલસામાન વાપરવામાં આવ્યો રોકડમાં થયેલો કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન સમયે પાકા સરવૈયામાં રોકડ સિલક ₹ 25,000 છે. પ્રથમ હપ્તો ₹ 35,000 મળેલ છે. વિસર્જન ખર્ચનું અનામત ₹ 7,000, લેણી હુંડી ₹ 18,000 જે બેંકમાં વટાવે છે. તેનું અનામત રાખવાનું છે, આ સંજોગોમાં ચૂકવવા માટે પ્રાપ્ત રકમ.