કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેરેસ્ટ્રા ગ્રુપ કંપની ભારતમાં ક્યાં સ્થિત છે ? બેંગાલુરુ કોલકાતા હૈદરાબાદ ચેન્નાઈ બેંગાલુરુ કોલકાતા હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતમાં કિસાન સર્વોદય યોજના લૉન્ચ કરી. યોજનાના પ્રથમ તબક્કામાં કયા કયા જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે?i. જુનાગઢ ii. ગીર સોમનાથ iii. દાહોદ માત્ર i & ii માત્ર ii & iii આપેલ તમામ માત્ર i & iii માત્ર i & ii માત્ર ii & iii આપેલ તમામ માત્ર i & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મિડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (MRSAM) વિશે ખોટું વિધાન જણાવો ? MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ? ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા બે મહિલા સર્જકોને સંયુક્ત રીતે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' એનાયત થયો છે ? સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PRAGATI' પ્લેટફોર્મની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી છે ? 2015 2013 2017 2016 2015 2013 2017 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP