કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? પટના ગુરૂગ્રામ ચંદીગઢ દહેરાદૂન પટના ગુરૂગ્રામ ચંદીગઢ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ(ISSF) ની છઠ્ઠી આવૃત્તિની થીમ જણાવો ? Science for atmanirbhar Bharat Science for development in India Science for self reliant India and welfare Science for self reliant India and atmanirbhar Bharat Science for atmanirbhar Bharat Science for development in India Science for self reliant India and welfare Science for self reliant India and atmanirbhar Bharat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કયા હેતુ માટે કેન્દ્ર સરકારે મૂડીલક્ષી અને ઔધોગિક ખર્ચ માટે વધારાના રૂ.10,200 કરોડના બજેટની જોગવાઇ કરી છે ? આપેલ તમામ ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે આપેલ તમામ ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેટલામી ઇન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ? 4 6 3 5 4 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ભારતની કઈ નદી પર બની રહ્યો છે ? રાવી ઝેલમ સિંધુ ચિનાબ રાવી ઝેલમ સિંધુ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP