કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ? મણિપુર મેઘાલય આસામ ત્રિપુરા મણિપુર મેઘાલય આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) SIPRI રિપોર્ટ 2022 અનુસાર, 2018-2022 દરમિયાન વિશ્વનો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર (શસ્ત્રોની આયાત કરનારો) દેશ ક્યો છે ? રશિયા પાકિસ્તાન મ્યાનમાર ભારત રશિયા પાકિસ્તાન મ્યાનમાર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ કંપનીને વિદ્યુત ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ CBIP પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવી ? તાતા પાવર NTPC JSW એનર્જી અદાણી તાતા પાવર NTPC JSW એનર્જી અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્વાસ્થ્યનો અધિકાર (Right to Health) આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2024 2023 2026 2025 2024 2023 2026 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ અંતર્ગત કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? BEL BHEL ONGC HAL BEL BHEL ONGC HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP