કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મોટા અનાજ મહોત્સવનું આયોજન ક્યા કરાયું હતું ? કોચીન બેંગલુરુ ચેન્નાઈ મદુરાઈ કોચીન બેંગલુરુ ચેન્નાઈ મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 54 વર્ષોમાં પ્રથમવાર કઈ ટીમે ફૂટબોલની સંતોષ ટ્રોફી જીતી ? કેરળ આસામ મેઘાલય કર્ણાટક કેરળ આસામ મેઘાલય કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આયોજિત ઈન્ડિયન ઓપન જમ્ય કોમ્પિટિશન 2023ની મેન્સ લોંગ જમ્પ ઈવેન્ટમાં જેસ્વિન એલ્ડ્રીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો ? કર્ણાટક હરિયાણા કેરળ ગોવા કર્ણાટક હરિયાણા કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલા બઠિંડા કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હર પેમેન્ટ ડિજિટલ' મિશન લૉન્ચ કર્યું ? RBI SBI એક્પણ નહીં SEBI RBI SBI એક્પણ નહીં SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2023માં સૌથી મોઘી ખેલાડી કોણ બની ? એકપણ નહીં સ્મૃતિ મંધાના ગુરમીત કૌર હરમનપ્રિત કૌર એકપણ નહીં સ્મૃતિ મંધાના ગુરમીત કૌર હરમનપ્રિત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP