કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) અટ્ટકલ પોંગલ મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? મદુરાઈ ચેન્નાઈ વિશાખાપટ્ટમ તિરુવનંતપુરમ મદુરાઈ ચેન્નાઈ વિશાખાપટ્ટમ તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ગુડ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન કરાયું ? ઈન્દોર ભોપાલ પટના ચેન્નાઈ ઈન્દોર ભોપાલ પટના ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 9 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 7 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? અમદાવાદ હૈદરાબાદ દેહરાદૂન બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ દેહરાદૂન બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP