કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કોડવા હૉકી ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતના ક્યા પાડોશીસ દેશે સોલર એનર્જીનો ઉપયોગ વધારવા માટે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ? બુરુન્ડી ૨વાન્ડા તાન્ઝાનિયા અંગોલા બુરુન્ડી ૨વાન્ડા તાન્ઝાનિયા અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રોટરી કલબનો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? દેવેન્દ્ર મિશ્રા રામકિશન મલ્હોત્રા સુરેશકુમાર રમેશ કૃષ્ણન દેવેન્દ્ર મિશ્રા રામકિશન મલ્હોત્રા સુરેશકુમાર રમેશ કૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના આર્કિટેક્ટ સર ડેવિડ એલન ચિપરફીલ્ડે પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ 2023 જીત્યો ? અમેરિકા પોલેન્ડ UK ફ્રાન્સ અમેરિકા પોલેન્ડ UK ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP