કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભૂસ્ખન સૂચકાંકમાં ક્યા રાજ્યના રુદ્રપ્રયાગ અને ટેહરી સૌથી વધુ જોખમ ધરાવે છે ? સિક્કિમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલપ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? BSE RBL NSE SEBI BSE RBL NSE SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ? ગુજરાત કર્ણાટક રાજસ્થાન કર્ણાટક અને ગુજરાત બંને ગુજરાત કર્ણાટક રાજસ્થાન કર્ણાટક અને ગુજરાત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સશસ્ત્ર સીમા બલ (SSB)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ ઉપાધ્યાય રશ્મિ શુકલા મહિમા શર્મા પીયૂષ શુકલા રાકેશ ઉપાધ્યાય રશ્મિ શુકલા મહિમા શર્મા પીયૂષ શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કર્યું ? WMO UNICEF UNDP વર્લ્ડ બેંક WMO UNICEF UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એશિયાટિક સિંહોને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ક્યા સ્થળાંતરિત કરવાની યોજના બનાવાઈ છે ? રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP