કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ?

જાપાન
ઈંગ્લેન્ડ
ફ્રાન્સ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બસોહલી પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો છે ?

જમ્મુ-કાશ્મીર
સિક્કિમ
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ?

25 માર્ચથી 9 એપ્રિલ
1 માર્ચથી 15 એપ્રિલ
15 માર્ચથી 30 એપ્રિલ
20 માર્ચથી 3 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP