કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ અને અષ્ટમૂડી સરોવર રામસર સાઈટ ક્યા રાજ્યમાં આવેલી છે ?

કર્ણાટક
કેરળ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ?

લક્ષદ્વીપ
લદાખ
મિઝોરમ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ?

બેંગલુરુ
સિલીગુડી
ઈમ્ફાલ
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP