Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયો કરવેરો ભરવાની ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?

વ્યક્તિગત આવકવેરો
સિગરેટસ ઉપરની આબકારી જકાત
સપ્રમાણ વેચાણવેરો
હાઈવે ટોલટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

વૈધનાથ સમિતિ
નરસિંહમ સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ
એ.ડી. ગોરવાલા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?
1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)
2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)
3. માનવ વિકાસ સૂચકાંક (HDI)
4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. જાતીય વિકાસ સૂચકાંક (GDI)

આપેલ તમામ
1, 2, 3 અને 5
1, 2, 4
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP