કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
સાયબર સુરક્ષિત ભારત ક્યા મંત્રાલયની પહેલ છે ?

ગૃહ મંત્રાલય
એકપણ નહીં
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશમાં યુરોપના સૌથી શક્તિશાળી પરમાણુ રિએક્ટર ઓલ્કિલુઓટો 3એ ઊર્જા ઉત્પાદન શરૂ કર્યું ?

જર્મની
નોર્વે
ફિનલેન્ડ
સ્કોટલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે શિક્ષકોની નિમણૂક માટે શિક્ષણ સેવા પસંદગી આયોગની સ્થાપના કરવાની યોજના બનાવી ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP