કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે.
એક પણ નહીં
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

મુંબઈ
નવી દિલ્હી
જયપુર
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં બંદર, જળમાર્ગ અને સમૂદ્ર તટો માટે ડિસ્કવરી કેમ્પસ ઓફ ધ નેશનલ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ?

IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT મુંબઈ
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP