સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વલ્કલ' એટલે શું ? રેશમી વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? એ.એસ.આઇ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ લોકરક્ષક એ.એસ.આઇ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ લોકરક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ? 325 324 323 326 325 324 323 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP