કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયામાં સૌપ્રથમ સબ સી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ચેન્નાઈ પુણે મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ પુણે મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) 28નું આયોજન ક્યા કરવામાં આવશે ? પેરિસ ટોક્યો દુબઈ નવી દિલ્હી પેરિસ ટોક્યો દુબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? RBI BCCI BRO SEBI RBI BCCI BRO SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT કાનપુર IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day) ક્યારે મનાવાય છે ? 9 મે 8 મે 10 મે 11 મે 9 મે 8 મે 10 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિડ-ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ કોની સાથે સંબંધિત છે ? જેમ્સ વેબ ટેલિસ્કોપ JUICE મિશન એકપણ નહીં આર્ટેમિસ II મિશન જેમ્સ વેબ ટેલિસ્કોપ JUICE મિશન એકપણ નહીં આર્ટેમિસ II મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP