કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ડિજિટલ કુંભ મ્યુઝિયમનું નિર્માણ ક્યા રાજ્યમાં કરાશે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મો ઘર’ હાઉસિંગ યોજના લૉન્ચ કરી ? કર્ણાટક ઝારખંડ ઓડિશા બિહાર કર્ણાટક ઝારખંડ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એકપણ નહી ગૃહ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એકપણ નહી ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. એક પણ નહીં આપેલ બંને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) પાસેથી તપાસ કરવાની સામાન્ય સહમતી પાછી ખેંચી લીધી ? ઓડિશા તેલંગાણા તમિલનાડુ મેઘાલય ઓડિશા તેલંગાણા તમિલનાડુ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ESA ROSCOSMOS ISRO NASA ESA ROSCOSMOS ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP