કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) મહારાષ્ટ્રના ક્યા જિલ્લાના ભિવંડી તાલુકામાં ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ગામ વિકસિત કરાશે ? પુણે નાગપુર થાણે મુંબઈ પુણે નાગપુર થાણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? નીધિ પવાર ભવાની દેવી તનિક્ષા ખત્રી કરણસિંઘ નીધિ પવાર ભવાની દેવી તનિક્ષા ખત્રી કરણસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. એક પણ નહીં આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નંદબાબા દૂધ મિશન યોજના લૉન્ચ કરી ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safty Day) ક્યારે મનાવાય છે ? 4 જૂન 6 જૂન 5 જૂન 7 જૂન 4 જૂન 6 જૂન 5 જૂન 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ક્યારે મનાવાય છે ? 11 જૂન 9 જૂન 4 જૂન 5 જૂન 11 જૂન 9 જૂન 4 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP