કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો કખોવકા ડેમ ક્યા આવેલો છે ? ઈજિપ્ત ઈઝરાયેલ અફઘાનિસ્તાન યુક્રેન ઈજિપ્ત ઈઝરાયેલ અફઘાનિસ્તાન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્રૂડ સ્ટીલના ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો ચોથો પ્રથમ છઠ્ઠો બીજો ચોથો પ્રથમ છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ડિયા-EU ગ્લોબલ ગેટવે કોન્ફરન્સનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? રાંચી ઈમ્ફાલ મુંબઈ શિલોંગ રાંચી ઈમ્ફાલ મુંબઈ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વૈભવ ફેલોશિપ કાર્યક્રમનું અમલીકરણ ભારત સરકારના ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? ઈરાક પાકિસ્તાન સીરિયા ઈરાન ઈરાક પાકિસ્તાન સીરિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘અંતર્દ્રષ્ટિ’ ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? SEBI NDDB ICMR RBI SEBI NDDB ICMR RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP