કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાર્ષિક નૌસેના અભ્યાસ ‘એકથા’નું આયોજન કર્યું હતું ? માલદીવ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 24 જૂન 21 જૂન 23 જૂન 22 જૂન 24 જૂન 21 જૂન 23 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ મિશ્રા મહેશ શર્મા રવિ સિન્હા પ્રશાંત રાણે રાકેશ મિશ્રા મહેશ શર્મા રવિ સિન્હા પ્રશાંત રાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? પ્રવાસન ખાદ્ય કૃષિ ફિલ્મ પ્રવાસન ખાદ્ય કૃષિ ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) GIFT (Gujarat International Finance Tec) સિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ મિશ્રા મહેશ શર્મા હસમુખ અઢિયા રાહુલ ત્રિપાઠી રાકેશ મિશ્રા મહેશ શર્મા હસમુખ અઢિયા રાહુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP