કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ચેમ્પિયન્સ 2.0 પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ?

શિક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
MSME મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ?
એક પણ નહીં
NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP