કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નવી દિલ્હીના ઔરંગઝેબ લેનનું નામ બદલીને ક્યા પૂર્વ રાષ્ટ્રપતિના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ A.P.J.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ A.P.J.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ શતરંજ દિવસ (World Chess Day) ક્યારે મનાવાય છે ? 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. એક પણ નહીં ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. આપેલ બંને ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. એક પણ નહીં ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ? ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ શ્રીલંકા વિયેતનામ ઈંગ્લેન્ડ ફ્રાન્સ શ્રીલંકા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP