કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતના સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક આગામી કેટલા વર્ષ માટે કરવામાં આવી ? 2 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપેલ બંને ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એક પણ નહીં વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપેલ બંને ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ (ICG)ના 25મા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? બલવીરસિંઘ પ્રિતેશ રાઠોડ રાકેશ પાલ મહેશ રાવત બલવીરસિંઘ પ્રિતેશ રાઠોડ રાકેશ પાલ મહેશ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચિકલ કાલો નામક ઉત્સવ મનાવાયો ? ગોવા રાજસ્થાન પંજાબ તેલંગાણા ગોવા રાજસ્થાન પંજાબ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કમિશન ઓન જીનેટિક રિસોર્સીઝ ફોર ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ (CGRFA)ની 19મી બેઠક ક્યા યોજાઈ હતી ? રોમ પેરિસ શિકાગો જીનિવા રોમ પેરિસ શિકાગો જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. આપેલ બંને મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP