કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 128મો 127મો 126મો 125મો 128મો 127મો 126મો 125મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારત ક્યા દેશ સાથે ઈનોવેશન પ્લેટફોર્મ સ્થાપી રહ્યું છે ? ડેન્માર્ક સ્વિત્ઝર્લેન્ડ સ્વીડન નોર્વે ડેન્માર્ક સ્વિત્ઝર્લેન્ડ સ્વીડન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? વ્યોમાત્ર ટેકનોલોજી સ્કાયરૂટ એરોસ્પેસ લિ. ફાયરફ્લાય અગ્નિકુલ વ્યોમાત્ર ટેકનોલોજી સ્કાયરૂટ એરોસ્પેસ લિ. ફાયરફ્લાય અગ્નિકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 23 જુલાઈ 25 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? પુણે નોઈડા ઝાંસી ફૈઝાબાદ પુણે નોઈડા ઝાંસી ફૈઝાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP