કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં આપેલ બંને ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ બંને સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) FIFA દ્વારા જારી વર્લ્ડ મેન્સ ફૂટબૉલ રેન્કિંગ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 65 100 81 70 65 100 81 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કપિલ દેવ અનિલ કુંબલે સૌરવ ગાંગુલી અજીત અગરકર કપિલ દેવ અનિલ કુંબલે સૌરવ ગાંગુલી અજીત અગરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એક પણ નહીં આપેલ બંને વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વાર્ષિક બોનાલુ મહોત્સવ મનાવાયો ? ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP