કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, થાઈલેન્ડનો સત્તાવાર મેસ્કોટ શું હતો ? ભગવાન હનુમાન ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન ગણેશ ભગવાન હનુમાન ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન ગણેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે માનસિક અસ્વસ્થતા માટે ટેલિ-મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ્સ (MANAS) ચેટબોટ શરૂ કર્યું ? ગોવા લક્ષદ્વીપ આંધ્ર પ્રદેશ જમ્મુ-કાશ્મીર ગોવા લક્ષદ્વીપ આંધ્ર પ્રદેશ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નામદા’ ગાલિચા ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર હરિયાણા સિક્કિમ ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર હરિયાણા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 28 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વાર્ષિક બોનાલુ મહોત્સવ મનાવાયો ? બેંગલુરુ ચેન્નઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નઈ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP