કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફિશરીઝને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ સ્થાપવામાં આવશે ? કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ? ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? ઝાંસી ફૈઝાબાદ પુણે નોઈડા ઝાંસી ફૈઝાબાદ પુણે નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) લોકમાન્ય તિલક એવોર્ડ 2023 કોને એનાયત કરાશે ? એસ.જયશંકર અમિત શાહ નરેન્દ્ર મોદી પીયૂષ ગોયલ એસ.જયશંકર અમિત શાહ નરેન્દ્ર મોદી પીયૂષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, થાઈલેન્ડનો સત્તાવાર મેસ્કોટ શું હતો ? ભગવાન ગણેશ ભગવાન હનુમાન ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન ગણેશ ભગવાન હનુમાન ભગવાન રામ ભગવાન કૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પુસ્તકાલય મહોત્સવ 2023 (Festival of Libraries)નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? અમદાવાદ મુંબઈ કોલકાતા નવી દિલ્હી અમદાવાદ મુંબઈ કોલકાતા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP