કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કોકોસ ટાપુઓ ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન ઑસ્ટ્રેલિયા રશિયા ચીન જાપાન ઑસ્ટ્રેલિયા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા ક્યા સ્થળે IFFCO નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ? ભરૂચ ગાંધીધામ ધોલેરા રાજકોટ ભરૂચ ગાંધીધામ ધોલેરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? મેઘાલય લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર કર્ણાટક મેઘાલય લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? દ.આફ્રિકા તૂર્કીયે ચેક રિપબ્લિક ગ્રીસ દ.આફ્રિકા તૂર્કીયે ચેક રિપબ્લિક ગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ? ધ્રુવ સ્પેસ અગ્નિકુલ કોસમોસ બેલાટ્રિક્સ એરોસ્પેસ સ્કાયરૂટ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ અગ્નિકુલ કોસમોસ બેલાટ્રિક્સ એરોસ્પેસ સ્કાયરૂટ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચેન્નાઈ સ્થિત અગ્નિફુલ કોસમોસે ક્યું લૉન્ચ વેહિકલ વિકસિત કર્યું? અગ્નિ લૉન્ચ વેહિકલ અગ્નિબાણ SOrTeD સ્પેસ ઈનોવેટર-1 અગ્નિસ્પેસ લૉન્ચ વેહિકલ અગ્નિ લૉન્ચ વેહિકલ અગ્નિબાણ SOrTeD સ્પેસ ઈનોવેટર-1 અગ્નિસ્પેસ લૉન્ચ વેહિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP