કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને ભારતના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ એનાયત કરાયો ? અમદાવાદ રાજકોટ ગાંધીનગર ભાવનગર અમદાવાદ રાજકોટ ગાંધીનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'વન હેલ્થ-ઓપોર્ચ્યુનિટિઝ એન્ડ ચેલેન્જીસ’ થીમ પર આધારીત G20 વન હેલ્થ વર્કશોપ ક્યા યોજાયો ? બેંગલુરુ ચેન્નાઈ પુણે મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની મિશન લાઈફ કેટલી છે ? 14 દિવસ 12 દિવસ 24 દિવસ 20 દિવસ 14 દિવસ 12 દિવસ 24 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું ઉદ્ઘાટન કર્યું, તેનું નામ જણાવો. પૂર્વગિરિ દેવગિરિ વિંધ્યગિરિ હિમગિરિ પૂર્વગિરિ દેવગિરિ વિંધ્યગિરિ હિમગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1950 1953 1971 1963 1950 1953 1971 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. એક પણ નહીં આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP