કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન હૉકી ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1961 1971 1958 1999 1961 1971 1958 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાઓમાં અનુસૂચિત જનજાતિ માટે 32% અનામત પ્રદાન કર્યું ? છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નાગાસાકી દિવસ ક્યારે મનાવાય છે ? 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 5 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 5 ઑગસ્ટ 3 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રશિયા-આફ્રિકા સમિટનો મુખ્ય ઉદ્દેશ શું હતો ? સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) U20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ? જોર્ડન ઈંગ્લેન્ડ જર્મની પોલેન્ડ જોર્ડન ઈંગ્લેન્ડ જર્મની પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP