કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ? ભાયખલા (મહારાષ્ટ્ર) ગુવાહાટી (આસામ) પટિયાલા (પંજાબ) અમદાવાદ (ગુજરાત) ભાયખલા (મહારાષ્ટ્ર) ગુવાહાટી (આસામ) પટિયાલા (પંજાબ) અમદાવાદ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું ન્યૂ અમરાવતી સ્ટેશન મધ્ય રેલવેનું ત્રીજું ગુલાબી સ્ટેશન બન્યું ? મહારાષ્ટ્ર છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મેન્ગ્રોવ સેલ'ની સ્થાપનાની ઘોષણા કરી ? પ.બંગાળ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત પ.બંગાળ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં વાઘની સૌથી વધુ વસતી ક્યા રાજ્યમાં છે ? મધ્યપ્રદેશ પ.બંગાળ તમિલનાડુ રાજસ્થાન મધ્યપ્રદેશ પ.બંગાળ તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partiion Horrors Remembrance Day) ક્યારે મનાવાય છે ? 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP