કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. એક પણ નહીં આપેલ બંને સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યની જદેરી નામકટ્ટી, કન્યાકુમારી મેટીકલા અને ચેદિબુટ્ટા સાડીને GI ટેગ મળ્યો ? કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે MeitY-National Science Foundation (NSF) રિસર્ચ સહયોગ માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 14મો 17મો 20મો 10મો 14મો 17મો 20મો 10મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મોહાજેર-10 અટેક ડ્રોન ક્યા દેશ સાથે સંબંધિત છે ? UAE ઈજિપ્ત ઈરાન ઈઝરાયેલ UAE ઈજિપ્ત ઈરાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશનું લુના-25 મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ? અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP