કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતીય ચૂંટણી આયોગે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરી ? અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર એમ.એસ.ધોની શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર એમ.એસ.ધોની શાહરૂખ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહારાષ્ટ્ર સરકાર પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર કોને એનાયત કરશે ? સુંદર પિચાઈ મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા સુંદર પિચાઈ મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? સાઉદી અરેબિયા કુવૈત બાંગ્લાદેશ UAE સાઉદી અરેબિયા કુવૈત બાંગ્લાદેશ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કયા રાજ્યે વિદેશી પ્રવાસીઓને નાણાકીય સહાયતા કરવા માટે ‘શુભયાત્રા’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવાની ઘોષણા કરી ? કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day) ક્યારે મનાવાય છે ? 14 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ 15 ઑગસ્ટ 14 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ 15 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP