કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવાય છે ? 25 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 26 ઑગસ્ટ 25 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 26 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 10 ઑગસ્ટ 11 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 10 ઑગસ્ટ 11 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ક્યા રાજ્યે ‘કૂસિના માને’ પહેલ શરૂ કરી ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મફતમાં ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) થેરાપી આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવાય છે ? ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP