ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ? ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ? બળવંતરાય મહેતા સમિતિ રામનંદન સમિતિ સરદાર સર્વાંગસિંહ સમિતિ એમ.કે. લોઢા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રામનંદન સમિતિ સરદાર સર્વાંગસિંહ સમિતિ એમ.કે. લોઢા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 122 મો 121 મો 212 મો 221 મો 122 મો 121 મો 212 મો 221 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ. સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ. સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ? રિઝર્વ બેંકના ડે.ગવર્નરની રિઝર્વ બેંકના ગવર્નરની નાણામંત્રી નાણાં સચિવ રિઝર્વ બેંકના ડે.ગવર્નરની રિઝર્વ બેંકના ગવર્નરની નાણામંત્રી નાણાં સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 4 ટકા 10 ટકા 6 ટકા 8 ટકા 4 ટકા 10 ટકા 6 ટકા 8 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP