કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? ગ્રીસ તૂર્કીયે દ.આફ્રિકા ચેક રિપબ્લિક ગ્રીસ તૂર્કીયે દ.આફ્રિકા ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) હાથની કુંડ બેરેજ ક્યા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન હરિયાણા દિલ્હી મહારાષ્ટ્ર ઉઈ રાજસ્થાન હરિયાણા દિલ્હી મહારાષ્ટ્ર ઉઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ટિટિકાકા સરોવર ક્યા આવેલું છે ? ઑસ્ટ્રેલિયા રશિયા દક્ષિણ અમેરિકા કેનેડા ઑસ્ટ્રેલિયા રશિયા દક્ષિણ અમેરિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના થુથુકુડી જિલ્લામાં આદિચનલ્લુર સંગ્રહાલયની આધારશિલા મુકવામાં આવી ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યો દેશ Luna-25 નામનું ચંદ્ર મિશન લૉન્ચ કરશે ? ચીન જાપાન રશિયા જર્મની ચીન જાપાન રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP