સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 42, 70 અને 84માં મોટામાં મોટો સામાન્ય અવયવ ___ છે. 7 12 14 6 7 12 14 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 300 400 500 200 300 400 500 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 88 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણધન હોય. 11 4 44 8 11 4 44 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1.44 એ કયા પ્રકારની સંખ્યા છે ? અસંમેય આપેલ પૈકી કોઈ નહીં સંમેય પૂર્ણાંક સંખ્યા અસંમેય આપેલ પૈકી કોઈ નહીં સંમેય પૂર્ણાંક સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 હેકટર બરાબર કેટલા અર થાય ? 1000 1 10 100 1000 1 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 100 88 96 120 100 88 96 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP