ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1937 1947 1949 1934 1937 1947 1949 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ? સિંચાઈ ભારે ઉદ્યોગો ગરીબી નાબૂદી વીજળી અને વાહનવ્યવહાર સિંચાઈ ભારે ઉદ્યોગો ગરીબી નાબૂદી વીજળી અને વાહનવ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ગરીબીમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ગરીબીમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ? બળવંતરાય મહેતા સમિતિ એમ.કે. લોઢા સમિતિ રામનંદન સમિતિ સરદાર સર્વાંગસિંહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ એમ.કે. લોઢા સમિતિ રામનંદન સમિતિ સરદાર સર્વાંગસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ? ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ___ માં થઈ. કરાંચી ઢાકા કંડલા કોલંબો કરાંચી ઢાકા કંડલા કોલંબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP